નભવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નભવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ટકવું.

  • 2

    પોષાવું; નિર્વાહ થવો.

  • 3

    કામચલાઉ થવું.

મૂળ

सं. निर्वह् ; सर. हिं. निभना; म. निभणे