નમનીયતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

નમનીયતા

સ્ત્રીલિંગ

  • 1

    લવચીકતા; લચી જાય કે નમે-ઝૂકે એવો ગુણ; 'ફ્લેક્સિબિલિટી'.