નમેરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નમેરું

સ્ત્રીલિંગ

  • 1

    નિર્દય.

મૂળ

ન+મહેર

નમ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નમ્ર

વિશેષણ

  • 1

    વિનયી; સાલસ.

  • 2

    નમતું; રાંક.

મૂળ

सं.