નમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નમવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  નીચા વળવું.

 • 2

  નમસ્કાર કરવા.

 • 3

  નમ્ર થવું.

 • 4

  લાક્ષણિક તાબે થવું; શરણે જવું.

મૂળ

सं. नम्