નુમાઇશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નુમાઇશ

સ્ત્રીલિંગ

 • 1

  પ્રદર્શન.

 • 2

  શૃંગાર-સજ્જા; સજાવટ.

 • 3

  સામાન્ય મેળો.

 • 4

  લાક્ષણિક વ્યર્થ દેખાડો.

મૂળ

फा.