નૈમિત્તિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૈમિત્તિક

વિશેષણ

  • 1

    ખાસ નિમિત્તને કારણે કરવાનું કે કરેલું(કર્મનો એક પ્રકાર).

  • 2

    પ્રાસંગિક; આગંતુક.

મૂળ

सं.

નૈમિત્તિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૈમિત્તિક

નપુંસક લિંગ

  • 1

    નિમિત્તને લઈને થતું કાર્ય.