ગુજરાતી

માં નયણની 2 મુખ્ય વ્યાખ્યા છે: નયણ1નયણું2

નયણ1

નપુંસક લિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો નયન; આંખ.

મૂળ

प्रा. नयण

ગુજરાતી

માં નયણની 2 મુખ્ય વ્યાખ્યા છે: નયણ1નયણું2

નયણું2

નપુંસક લિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો નયન; નયણ.

વિશેષણ

  • 1

    નરણોખાલી (કોઠો) (ચ.) ('નરણે કોઠે' પ્રયોગ થાય છે).