ન્યુમરોલૉજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ન્યુમરોલૉજી

સ્ત્રીલિંગ

  • 1

    અંકવિદ્યા; અંક પરથી ભવિષ્યકથન કરવાનું શાસ્ત્ર કે વિદ્યા.

મૂળ

इं.