ન્યુરોલૉજિસ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ન્યુરોલૉજિસ્ટ

પુંલિંગ

  • 1

    મગજ, ચેતાતંતુઓ તથા કરોડરજ્જુને લગતા રોગોનાં નિદાન અને ચિકિત્સા કરનાર તબીબ.

મૂળ

इं.