ન્યાયી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ન્યાયી

વિશેષણ

  • 1

    બરાબર ન્યાય આપે એવું.

  • 2

    વાજબી; ન્યાયપુરઃસર.