ન્યાય મળવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ન્યાય મળવો

  • 1

    સાચો ઇન્સાફ થવો.

  • 2

    સાચા ખોટા કે યોગ્યાયોગ્ય બરોબર અને પૂરી તપાસ થવી.