નર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નર

પુંલિંગ

 • 1

  પુરુષવાચક પ્રાણી.

 • 2

  મનુષ્ય.

 • 3

  ચણિયારામાં ફરતો કમાડનો ખીલો.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  એક ઋષિ.

નરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નરું

વિશેષણ

 • 1

  નરવું; તંદુરસ્ત; નીરોગી.

મૂળ

प्रा. णवर, णर्वारः કેવળ ; ફક્ત? अप. णिरु=નક્કી પરથી?

નરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નરું

અવ્યય

 • 1

  તદ્દન.

નેરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેરું

વિશેષણ

 • 1

  ન્યારું; જુદું.

નેરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેરું

અવ્યય

નૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૂર

નપુંસક લિંગ

 • 1

  ભાડું (વહાણ, રેલગાડી વગેરેમાં માલ લાવવા લઈ જવાનું).

મૂળ

સર૰ म. नूर, नोर

નૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૂર

નપુંસક લિંગ

 • 1

  તેજ; પ્રકાશ.

 • 2

  શક્તિ; ઓજ.

મૂળ

अ.