નરતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નરતું

વિશેષણ

  • 1

    નઠારું; ખરાબ.

નર્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

નર્ત

પુંલિંગ

  • 1

    નાચ.

મૂળ

सं.

નૂરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૂરત

સ્ત્રીલિંગ

  • 1

    પ્રકાશ; તેજ.