નરમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નરમ

વિશેષણ

 • 1

  સુંવાળું; મુલાયમ.

 • 2

  નમ્ર; સાલસ.

 • 3

  પોચું; ઢીલું.

 • 4

  નબળું; કમજોર.

મૂળ

फा. नर्म

નર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નર્મ

નપુંસક લિંગ

 • 1

  રમત.

 • 2

  આનંદ; વિનોદ.

 • 3

  ઠઠ્ઠામશ્કરી.

મૂળ

सं.