ગુજરાતી

માં નરવોની 3 મુખ્ય વ્યાખ્યા છે: નરવો1નરવો2નરવો3

નરવો1

પુંલિંગ

 • 1

  કાયમી જમાબંધીવાળી જમીન.

 • 2

  જમીનનો વંશપરંપરાનો વહીવટ.

ગુજરાતી

માં નરવોની 3 મુખ્ય વ્યાખ્યા છે: નરવો1નરવો2નરવો3

નરવો2

પુંલિંગ

 • 1

  નીરોગી માણસ.

ગુજરાતી

માં નરવોની 3 મુખ્ય વ્યાખ્યા છે: નરવો1નરવો2નરવો3

નરવો3

પુંલિંગ

 • 1

  કુંવારો.