ગુજરાતી

માં નરસની 3 મુખ્ય વ્યાખ્યા છે: નરસ1નરસું2નર્સ3

નરસ1

વિશેષણ

 • 1

  રસ વિનાનું; નઠારું.

મૂળ

ન+રસ ( सं. नीरस); સર૰ म. नरस

ગુજરાતી

માં નરસની 3 મુખ્ય વ્યાખ્યા છે: નરસ1નરસું2નર્સ3

નરસું2

વિશેષણ

 • 1

  રસ વિનાનું; નઠારું.

મૂળ

ન+રસ ( सं. नीरस); સર૰ म. नरस

ગુજરાતી

માં નરસની 3 મુખ્ય વ્યાખ્યા છે: નરસ1નરસું2નર્સ3

નર્સ3

સ્ત્રીલિંગ

 • 1

  માંદાની સારવારનું કામ કરનારી બાઈ; બરદાસી.

 • 2

  પરિચારિકા; દાસી.

મૂળ

इं.