નર્સરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નર્સરી

સ્ત્રીલિંગ

  • 1

    વનસ્પતિના રોપા ઉછેરવાની વાડી.

  • 2

    ઘરમાં બાળકોને માટેનો અલગ ભાગ કે ઓરડો.

મૂળ

इं.