નૅરો ગેજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૅરો ગેજ

પુંલિંગ

  • 1

    એક મીટર કરતાં ઓછી પહોળાઈ ધરાવતો સાંકડો રેલમાર્ગ.

મૂળ

इं.