નલાખ્યાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

નલાખ્યાન

નપુંસક લિંગ

  • 1

    નળ રાજાનું આખ્યાન-કથા.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    કવિ પ્રેમાનંદનું એક કાવ્ય.

મૂળ

+આખ્યાન