નળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નળ

પુંલિંગ

 • 1

  એક જાતનું નેતર.

 • 2

  પેટમાંનું મોટું આંતરડું.

 • 3

  માટી કે ધાતુનો ગોળ પોલો લાંબો ઘાટ.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  નળરાજા-દમયંતિનો પતિ.

 • 2

  સેતુ બાંધનારો રામની સેનાનો એક વાનર નાયક.

 • 3

  (ભાલમાં આવેલું) એક સરોવર કે તેની આસપાસનો-નળકાંઠો.

નેળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેળ

સ્ત્રીલિંગ

 • 1

  સાંકડી ગલી-નળી.

મૂળ

જુઓ નળી