નળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નળો

પુંલિંગ

 • 1

  મોટી નળી.

 • 2

  ઘૂંટણથી પાટલી સુધીનો લાંબો અવયવ કે તેનું હાડકું.

 • 3

  પેઢુથી છાતી સુધીનો ભાગ.

 • 4

  ધાતુની મોટી નળાકાર કોઠી કે પવાલું.

મૂળ

'નળ' ઉપરથી