નવચાંદરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવચાંદરી

વિશેષણ

  • 1

    શરીરનાં જુદાં જુદાં નવ અંગ પર ઘોળાં ચાંદાવાળી (ભેંસ).

સ્ત્રીલિંગ

  • 1

    શરીરનાં જુદાં જુદાં નવ અંગ પર ઘોળાં ચાંદાવાળી (ભેંસ).