નવપલ્લવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવપલ્લવ

પુંલિંગ

  • 1

    નવાં પાનવાળી ડાળી; કૂંપળ.

મૂળ

सं.

નવપલ્લવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવપલ્લવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    નવપલ્લવ આવવો; નવપલ્લવિત થવું.

મૂળ

सं.