નવમું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવમું

વિશેષણ

  • 1

    ક્રમમાં આઠમા પછીનું.

મૂળ

सं. +नवम