નેવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેવર

નપુંસક લિંગ

  • 1

    નેપુર; ઝાંઝર.

મૂળ

सं. नेपुर, प्रा. णेउर

નવરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવરું

વિશેષણ

  • 1

    કામ વગરનું.

  • 2

    કામથી ફારગ.

મૂળ

सं. निवृत्त? प्रा. णवर=એકલું; ફક્ત પરથી?