નવ્વો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવ્વો

પુંલિંગ

  • 1

    નવ આંકવાળું પત્તું કે પાસો.

મૂળ

'નવ=૯' ઉપરથી; સર૰ म. नव्वा