નવશિખાઉ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવશિખાઉ

વિશેષણ

  • 1

    તાજેતર શીખવું શરૂ કર્યું હોય તેવું; શિખાઉ; આવડતમાં કાચું કે ઓછું.

મૂળ

નવું+શિખાઉ