નવસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવસ

નપુંસક લિંગ

  • 1

    નીમ; માનતા; બાધા.

મૂળ

दे. णवसिअ; સર૰ म.

નવસેં ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવસેં

પુંલિંગ

  • 1

    '૯૦૦'.

મૂળ

નવ+સો