નવાજૂની ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવાજૂની

સ્ત્રીલિંગ

  • 1

    નવા-જાણવા જેવા સમાચાર.

  • 2

    ઊથલપાથલ; ભારે ફેરફાર.

મૂળ

નવું+જૂનું