નવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવી

સ્ત્રીલિંગ

 • 1

  બીજા લગ્નની સ્ત્રી.

 • 2

  નવું.

વિશેષણ

 • 1

  નવું.

નૅવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૅવી

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

 • 1

  નૌકાદળ; જળસેના.

મૂળ

इं.