નસ્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નસ્તર

નપુંસક લિંગ

  • 1

    વાઢકાપ કે તે કરવાનું હથિયાર.

મૂળ

फा. नश्तर