નસાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નસાર

વિશેષણ

 • 1

  અસાર; સાર વિનાનું; નિઃસત્ત્વ.

 • 2

  નિરર્થક.

 • 3

  તુચ્છ.

મૂળ

ન+સાર

પુંલિંગ

 • 1

  સારનો અભાવ.