ગુજરાતી માં નાકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નાક1નાક2

નાકું1

નપુંસક લિંગ

 • 1

  કાણું.

 • 2

  સોયનું કાણું.

 • 3

  જકાત લેવાનું થાણું.

 • 4

  જ્યા ઘણા રસ્તા મળતા હોય તેવું સ્થળ.

 • 5

  રસ્તાનો છેડો કે પ્રવેશદ્વાર.

 • 6

  લાક્ષણિક ગામમાં પેસવા બદલ અપાતો કર.

મૂળ

दे. णक्क; સર૰ हिं. नाका; म. नाक

ગુજરાતી માં નાકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નાક1નાક2

નાક2

નપુંસક લિંગ

 • 1

  અક-દુઃખ વગરનું સ્થળ; સ્વર્ગ.

મૂળ

सं. न+अक

ગુજરાતી માં નાકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નાક1નાક2

નાક

નપુંસક લિંગ

 • 1

  નાસિકા.

 • 2

  લાક્ષણિક આબરૂ.

 • 3

  કોઈ પણ વર્ગની મુખ્ય વસ્તુ.

મૂળ

दे. णक्क