નાક્ષત્રિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાક્ષત્રિક

વિશેષણ

  • 1

    નક્ષત્રને લગતું.

નાક્ષત્રિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાક્ષત્રિક

પુંલિંગ

  • 1

    ચાંદ્રમાસ; ચંદ્ર ૨૭ નક્ષત્રોમાં થઈને પસાર થાય તેટલો સમય.