ગુજરાતી

માં નાગની 2 મુખ્ય વ્યાખ્યા છે: નાગ1નાગું2

નાગ1

પુંલિંગ

 • 1

  ફેણવાળો સાપ.

 • 2

  પાતાળમાં રહેતો એક જાતનો કાલ્પનિક સર્પ; એક ઉપદેવ.

 • 3

  હાથી.

 • 4

  શક લોકોની એક શાખાનો માણસ.

ગુજરાતી

માં નાગની 2 મુખ્ય વ્યાખ્યા છે: નાગ1નાગું2

નાગું2

વિશેષણ

 • 1

  ઉઘાડું; નગ્ન.

 • 2

  અલંકાર કે શોભા વગરનું (જેમ કે, નાગાં કાન, નાક ઇ૰).

 • 3

  લાક્ષણિક બેશરમ.

 • 4

  લુચ્ચું.

મૂળ

सं. नग्न; प्रा. णग्न

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  (પૂર્વ ભારતની) એક આદિજાતિ.

મૂળ

सं.