નાગડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાગડું

વિશેષણ

 • 1

  નાગું; ઉઘાડું; નગ્ન.

 • 2

  અલંકાર કે શોભા વગરનું(જેમ કે, નાગાં કાન, નાક ઇ૰).

 • 3

  લાક્ષણિક બેશરમ.

 • 4

  લુચ્ચું.

 • 5

  નાજુક; નબળું.