નાગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાગર

વિશેષણ

 • 1

  નગરનું.

 • 2

  સભ્ય.

 • 3

  ચતુર.

 • 4

  બ્રાહ્મણોની (અમુક ભાગમાં વાણિયાની) એ નામની ન્યાતનું.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  એ ન્યાતનો માણસ.

સ્ત્રીલિંગ

 • 1

  સૂંઠ.

નાંગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાંગર

નપુંસક લિંગ

 • 1

  લંગર; નાંગળ.

મૂળ

दे. णंगर, -ल; फा. लंगर