નાંગળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાંગળ

સ્ત્રીલિંગ

 • 1

  લંગર.

 • 2

  અવરોધ; અટકાવ.

 • 3

  હળને ઘૂંસરી બાંધવાની રાશ.

મૂળ

જુઓ નાંગર

નાંગળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાંગળું

નપુંસક લિંગ

 • 1

  કાણું; ગાજ.

મૂળ

'નાંગળ' ઉપરથી?

નાગળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાગળ

નપુંસક લિંગ

 • 1

  લંગર.

 • 2

  હળને ઘૂંસરી બાંધવાની રાશ.

મૂળ

જુઓ નાંગર, -ળ