નાગોરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાગોરી

વિશેષણ

  • 1

    મારવાડના નાગોર ગામનું.

મૂળ

સર૰ हिं. नागौर, -री

પુંલિંગ

  • 1

    ઢોર પાળનાર મુસલમાન ભરવાડની જાતનો માણસ.