નાઘોરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાઘોરી

વિશેષણ

  • 1

    મારવાડના નાગોર ગામનું.

પુંલિંગ

  • 1

    ઢોર પાળનાર મુસલમાન ભરવાડની જાતનો માણસ.

મૂળ

સર૰ हिं. नागौर, -री