ગુજરાતી

માં નાચણની 2 મુખ્ય વ્યાખ્યા છે: નાચણ1નાચણું2

નાચણ1

સ્ત્રીલિંગ

  • 1

    નાચનારી.

  • 2

    લાક્ષણિક નખરાંબાજ જુવાન સ્ત્રી.

મૂળ

प्रा. णच्चणी; નાચવું પરથી

ગુજરાતી

માં નાચણની 2 મુખ્ય વ્યાખ્યા છે: નાચણ1નાચણું2

નાચણું2

નપુંસક લિંગ

  • 1

    નાચ.

મૂળ

प्रा. णच्चण