નાઝીવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાઝીવાદ

પુંલિંગ

  • 1

    નાઝીવાદ પક્ષનો રાજકીય (રાષ્ટ્રીય સમાજવાદી) મત કે વાદ.