ગુજરાતી માં નાટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નાટ1નાટ2

નાટ1

નપુંસક લિંગ

 • 1

  નૃત્ય; અભિનય.

સ્ત્રીલિંગ

 • 1

  દીપકની એક રાગિણી.

ગુજરાતી માં નાટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નાટ1નાટ2

નાટ2

નપુંસક લિંગ

 • 1

  યુક્તિ.

 • 2

  એક જાતનું કાપડ.

અવ્યય

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો નક્કી.