ગુજરાતી માં નાડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નાડ1નાડ2

નાડુ1

પુંલિંગ

 • 1

  પ્રદેશ. જેમ કે તમિલ નાડુ.

મૂળ

तामिल

ગુજરાતી માં નાડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નાડ1નાડ2

નાડું2

નપુંસક લિંગ

 • 1

  નાની દોરી.

 • 2

  નાડાછડી.

 • 3

  લેંઘા કે ઘાઘરાની દોરી.

 • 4

  અંબોડો બાંધવાની દોરી.

 • 5

  હદ; આંકો.

મૂળ

'નાડ' ઉપરથી; સર૰ म., हिं, नाडा

ગુજરાતી માં નાડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નાડ1નાડ2

નાડ

સ્ત્રીલિંગ

 • 1

  રગ (ખાસ કરીને કાંડા પાસેની જેના ઉપરથી વૈદ્ય લોહીની ગતિ પારખે છે.).

 • 2

  આળા ચામડાને આમળીને બનાવેલો દોર; નાડણ.

 • 3

  કમળની પોલી નળી-દાંડી.

 • 4

  લાક્ષણિક વલણ.

 • 5

  લગામ; કાબૂ.

 • 6

  ડોક; ગરદન.

મૂળ

सं. नाडि

ગુજરાતી માં નાડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નાડ1નાડ2

નાડ

પુંલિંગ

 • 1

  પ્રદેશ. જેમ કે તમિલ નાડ.

મૂળ

तामिल