નાણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાણવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    તપાસવું; અજમાવી જોવું.

મૂળ

सं. ज्ञान, प्रा. णाण ઉપરથી

અકર્મક ક્રિયાપદ​

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો [ન+આણવું] ન આણવું.