નાણાશાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાણાશાસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    નાણાની લેવડદેવડ વગેરે સર્વ વ્યવહારનું શાસ્ત્ર.