નાદબિંદુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાદબિંદુ

નપુંસક લિંગ

યોગ
  • 1

    યોગ
    નાદનું અનુસંધાન કરવાનું બિંદુ.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    એ નામનું ઉપનિષદ.