ગુજરાતી

માં નાદીની 2 મુખ્ય વ્યાખ્યા છે: નાદી1નાંદી2

નાદી1

વિશેષણ

  • 1

    નાદવાળું; નાદને લગતું.

  • 2

    ગર્વવાળું; તોરી; છંદી.

ગુજરાતી

માં નાદીની 2 મુખ્ય વ્યાખ્યા છે: નાદી1નાંદી2

નાંદી2

સ્ત્રીલિંગ

  • 1

    આશીર્વાદાત્મક શ્લોક; આશીર્વાદ, નમસ્કાર કે વસ્તુનિર્દેશવાળો નાટકનો પ્રારંભનો શ્લોક.

મૂળ

सं.