નાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાની

સ્ત્રીલિંગ

 • 1

  માની મા; આજી.

 • 2

  થોડી ઉમરનું.

 • 3

  કદમાં અલ્પ.

 • 4

  લાક્ષણિક હલકું; ઉતરતું.

મૂળ

સર૰ हिं.

વિશેષણ

 • 1

  થોડી ઉમરનું.

 • 2

  કદમાં અલ્પ.

 • 3

  લાક્ષણિક હલકું; ઉતરતું.