નાપાયદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાપાયદાર

વિશેષણ

  • 1

    પાયો કે આધાર વગરનું; અધ્ધરિયું.

મૂળ

फा.

નાપાયેદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાપાયેદાર

વિશેષણ

  • 1

    પાયો કે આધાર વગરનું; અધ્ધરિયું.

મૂળ

फा.